મહુવા ૩
મહુવા તાલુકામાં બીજા અને આખરી તબ્બકામાં બાકી રહેલા ૪૮ ગ્રામપંચાયતોમાંથી કુલ ૧૬ પંચાયતો સમરસ થવા પામી હતી જેમાં કોંજળી,ભગુડા,કરલા,હરીપરા ગામે મહીલા તમામ મહીલા સભ્યો સાથે સમરસ થવા પામી હતી જયારે બાકી રહેલી ૩ર પંચાયતોમાં ચુંટણીના જંગ માટેની તલવારો ખેંચાઈ ચુકી છે હાલમાં ગામડાઓમાં પણ રાજકીય જાગૃતી આવતા ચુંટણી માટે ભારે સેક્રેટરીએટ બિલ્ડીંગમાં ઉમેદવારો તથા ટેકેદારોને ભારે ભીડ જામેલી જોવા મળી હતી.