Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 22,2013 02:02:16 PM IST
 

મલ્લિકા શેરાવતને ટીવી શોની ઓફર

Apr 04, 2012 Entertainment > Tellywood
 
Tags:   Mallika Sherawat Tezz Shiv Sainik Filmistan Studio Shiv Sena Ratan Jain Ajay Devagan Kangna Ranaut Anil Kapoor comment     E-Mail     Print    
 
Viewed: 661
Rate: 5.0
Rating:
Read in English
Bookmark The Article

મુંબઈ 4, એપ્રિલ

મલ્લિકા શેરાવતને ટીવીનાં રિઆલિટી શૉની ઓફર મળી છે. જો કે તેણે હજુ સુધી કંઈ જવાબ આપ્યો નથી. એક પ્રોડક્સન કંપનીએ મલ્લિકાનો ટીવી શૉ માટે ઓફર કરી છે અને મોટી રકમ આપવાની ઓફર પણ કરવામાં આવી છે.

જો કે આ વર્ષે મલ્લિકા પાસે ઘણી ફિલ્મો પણ છે. જેથી તે આ શૉ માટે ના પાડી શકે છે અથવા મોટી રકમ વસૂલ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે થોડા વર્ષ પહેલાં મલ્લિકાએ એક રિઆલિટી શૉ નાં જજ તરીકે કામ કર્યું હતું, પરંતુ તેનાં નખરાં વધી જતાં તેને આ શૉ માંથી કાઢી મૂકવામાં આવી હતી. આ નવો શૉ કે જેની મલ્લિકાને ઓફર થઈ છે તેમાં મલ્લિકા પર સતત કેમેરો રહેશે અને તેનાં દરેક વર્તનનું ધ્યાન રાખવામાં આવશે.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com