Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 19,2013 03:13:22 PM IST
સુદ દસમ - નિર્જળા ભીમ એકાદશી (સ્માર્ત -કેરી)
 

મેસ્સીની અડધી સદી, બાર્સેલોના સેમિ.માં

Apr 04, 2012 Sports
 
Tags:   Football Lionel Messi Barcelona comment     E-Mail     Print    
 
Viewed: 696
Rate: 0
Rating:
Bookmark The Article

બાર્સેલોના 4, એપ્રિલ

લિયોનેલ મેસ્સીએ ફરી એકવાર પુરવાર કર્યું છે કે તેની ગણના અત્યારના શ્રેષ્ઠ ફૂટબોલરમાં શા માટે થાય છે. ચેમ્પિયન્સ લીગ ફૂટબોલમાં એસી મિલાન સામેની બીજી અને નિર્ણાયક ક્વાર્ટર ફાઇનલમાં લિયોનેલ મેસ્સીએ બે ગોલ ફટકારી બાર્સેલોનાને ૩-૧થી વિજય અપાવ્યો હતો. આ સાથે જ બાર્સેલોનાની ટીમ ચેમ્પિયન્સ લીગની સેમિફાઇનલમાં પહોંચી ગઇ છે. આ સાથે જ મેસ્સીના ચેમ્પિયન્સ લીગમાં કુલ ગોલનો આંક ૫૧ ઉપર પહોંચી ગયો છે. અન્ય એક મેચમાં માર્સેલીને ૨-૦થી હરાવી બેયર્ન મ્યુનિકે સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com