નવી દિલ્હી, તા. 05
જો તમે પોતાની માટે પરફેક્ટ પાર્ટનરની શોધ કરી રહ્યા હોવ તો આ વેબસાઈટ તમારી માટે એક આશાનું કિરણ બની શકે છે. જી હા, ભારતીય સિંગલ્સ માટે તેમના રાઈટ મેચ માટેની કોશિશ અંતર્ગત એક વેબસાઈટ લોન્ચ કરાઈ છે.
આ વેબસાઈટની સંસ્થાપકનું કહેવું છે કે આની જરૂરિયાત અંગે જણાવતા કહે છે કે આજે આપણે ફેસબુક જેવી સોશિયલ નેટવર્કિંગ સાઈટના જમાનામાં જીવી રહ્યા છીએ. આપણે જાણીએ છીએ કે આવા માધ્યમોથી લોકો કોઈ ડેટાબેસ શોધી નથી શોધી શકતા., બ્લકે તેમને પોતાના જેવા લોકોની જરૂર રહે છે. ચાર સંસ્થાપકો ધરાવતી આ વેબસાઈટ માટે ત્રણ લોકોની ટીમ કામ કરી રહી છે. ટૂંક સમયમાં લોન્ચ કરાયેલી આ વેબસાઈટની લોકપ્રિયતાનો અંદાજ આની પર નોધાવેલ દિવસેને દિવસે વધી રહ્યા છે. જે જલ્દીથી 10 હજારને પાર કરી જાશે.
પારંપરિક મેટ્રિમોનિયલ વેબસાઈટોથી પરે આમાં કોઈ બાયોડેટાની જરૂર નથી પડતી. 99 સ્પામ અને 100 ટકા ફેક યૂજર્સ રહિત હોવાનો દાવો કરનારી આ સાઈટના માધ્યમથી ડેટિંગ દ્વારા બે લોકોને સમજવા અને સમજાવવાનું પૂરું વાતાવરણ મળી રહે છે. અહીં બ્લોગ જેવી ચીજો એક-બીજાને સમજવામાં ખૂબ મદદ કરે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ડેટિંગ જેવી નવી અવધારણાની સાથે પારંપરિક મૂલ્યોને પૂરી રીતે ધ્યાન રાખવામાં આવ્યું છે. સંચાલક ટીમ ભવિષ્યમાં યૂજર્સની સગવડતા પ્રમાણે સ્માર્ટફોન પર આ સુવિધાને ઉપલબ્ધ કરાવવાનું કામ પણ કરી રહી છે.