મુંબઈ 5, એપ્રિલ
શેર માર્કેટમાં ત્રણ દિવસથી ચાલી રહેલી તેજી બુધવારે બંધ થઈ ગઈ હતી. બુધવારે વૈશ્વિક બજારોમાંથી મળેલાં સંકેતોને પગલે શેર માર્કેટ 111 અંક તૂટી બંધ થયાં હતાં. રિઝર્વ બેંકની મૌદ્રિક નીતિને કારણે રૂપિયો પણ ડોલર સામે નરમાઈ લઈ બંધ થયો હતો.
બોમ્બે સ્ટોક માર્કેટ આગલાં આજે મહાવીકર જયંતી અને આવતીકાલે 'ગુડ ફ્રાઈડે' નાં કારણે અને શનિ રવિ રાબેતા મુજબ બંધ રહેશે. જેનાં કારણે હવે સ્ટોક માર્કેટ સીધા સોમવારે ખૂલશે.