Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 25,2013 10:26:44 PM IST
 

એસ્સાર એનર્જીમાં સ્ટીવ લુકાસની નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિમણૂક

Apr 05, 2012 Business > Corporate News
 
Tags:   Essar Group Limited Gujarat Essar Power Essar energy comment     E-Mail     Print    
 
Viewed: 408
Rate: 0
Rating:
Bookmark The Article

તા.૫ , મુંબઇ

એસ્સાર એનર્જીએ જાહેરાત કરી છે કે તાત્કાલિક અસરથી અમલમાં આવે તે રીતે  સ્ટીવ લુકાસની કંપનીના પાંચમા નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. 

લુકાસ વર્ષ ૨૦૦૨થી ૨૦૧૦ સુધી પાવર અને ગેસ ટ્રાન્સમિશન ઓપરેટર, નેશનલ ગ્રીડમાં ફાઈનાન્સ ડિરેકટર હતા અને તેઓ આંતરરાષ્ટ્રિય એનર્જી સેક્ટર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફાઈનાન્સ અને ટ્રેઝરી ફંક્શન્સમાં નોંધપાત્ર નિપુણતા ધરાવે છે.  નેશનલ ગ્રીડની કામગીરી  પૂર્વે શ્રી લુકાસે ૧૧ વર્ષ સુધી રોયલ ડચ શેલમાં અને ૬ વર્ષ સુધી બીજી (BG) ગ્રુપમાં ગ્રૂપ ટ્રેઝરર તરીકે કામગીરી બજાવી હતી. લુકાસ હાલમાં ઓફશોર ઓઈલ એન્ડ ગેસ ડ્રીલિંગ કંપની  ટ્રાન્સ ઓશન લિમિટેડમાં નોનએક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે અને તાજેતરમાં તેમની  નિમણૂક તુલો ઓઈલમાં નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે કરવામાં આવી છે.  
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com