Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 24,2013 06:45:53 AM IST
 

મનીષા બનશે બે બાળકોની માતા!

Apr 06, 2012 Entertainment > Bollywood News
 
Tags:   Manisha Koirala RGV Ram Gopal Varma Bollywood comment     E-Mail     Print    
 
Viewed: 3165
Rate: 5.0
Rating:
Read in English
Bookmark The Article

મુંબઇ,6 એપ્રિલ

મનીષા કોઇરાલાને આજે રામગોપાલ વર્ષમએ સહારો આપ્યો છે. તે ટુંક સમયમાં રામ ગોપાલ વર્માની એક હોરર ફિલ્મની રિમેકમાં જોવા મળશે. રામૂએ મનીષાને એવા સમયે સાથ આપ્યો છે જ્યારે બોલિવૂડમાં તેને કોઇ પૂછી પણ રહ્યું નથી.

આજે જ્યારે આ નક્કી થઇ ગયું છે કે નેપાલી બ્યૂટી ફિલ્મી પરદે પાછી ફરી રહી છે તો બઘધાને એવો વિચાર આવી રહ્યો છે કે રામુએ ક્યાંક મનીષાને ભૂતનો રોલ તો નથી આપ્યોને! મનીષાના રોલ અંગે રામૂએ જણાવ્યું હતું કે મનીષા આ ફિલ્મમાં ભૂત નહીં પરંતુ બે બાળકોની માતાની ભૂમિકા ભજવશે.

મનીષા 44 વર્ષની છે. તેણે 2010માં એક નેપાલી બિઝનેસમેનની સાથે લગ્ન કર્યા હતા અને ત્યારબાદ તે ફિલ્મી પરદેથી ગાયબ થઇ ગઇ હતી. પરંતુ તેના જીવનમાં ઘણા ઉતાર ચઢાવ શરૂ થઇ ગયા છે અને તેમાંથી બહાર આવવા માટે મનીષા દારુનો સહારો લીધો હતો. હવે તે બધું ભૂલાવીને પોતાના કરિયર પર ધ્યાન આપવા માગે છે.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com