Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 20,2013 10:58:14 PM IST
 

જન્મદિવસે મળેલો આ કડવો સંદેશ રામૂને પ્રિય છે

Apr 07, 2012 Entertainment > Bollywood News
 
Tags:   RGV Ram Gopal Varma Bollywood Twitter comment     E-Mail     Print    
 
Viewed: 2087
Rate: 0
Rating:
Bookmark The Article

મુંબઇ 7,એપ્રિલ

ફિલ્મ નિર્દેશક અને નિર્માતા રામ ગોપાલ વર્માનો આજે જન્મદિવસ છે. આ પ્રસંગે તેમને ઢગલાબંધ લોકો વિશ કરી રહ્યા છે. પરંતુ કોઇ ખાસ વ્યક્તિએ કરેલા એક ખાસ મેસેજે રામગોપાલ વર્માનો દિવસ સુધારી દીધો છે.

રામૂએ ટિ્વટર પર લખ્યું છું કે આ તેમને મળેલો સૌથી સારો સંદેશ છે અને સંદેશમાં જીવનનું રહસ્ય છૂપાયેલું છે. This is the best birthday msg I got..`Mujhe bahut khushi hui ki tere zindagi ka ek aur saal khatam hogayaa..Marte raho Ramu!`મેસેજ આ પ્રકારનો છે. મને બહુ આનંદ છે કે તારા જીવનનું એક વર્ષ પૂરું થઇ ગયું છે... મરતો રહે રામૂ


 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com