Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 23,2013 03:54:31 PM IST
 

ડેવિસકપ : પેસ અને બોપન્નાની જોડીનો પરાજય

Apr 07, 2012 Sports
 
Tags:   Tennis Davis Cup Leander Paes Rohan Bopanna comment     E-Mail     Print    
 
Viewed: 603
Rate: 0
Rating:
Read in English
Bookmark The Article

ઉઝબેકિસ્તાન, તા. ૭

ડેવિસ કપમાં ભારતનો ખરાબ દેખાવ યથાવત્ રહેતાં વધુ એક પરાજય સહન કરવો પડયો હતો. લિએન્ડર પેસ અને રોહન બોપન્નાની અનુભવી જોડીએ ઉઝબેકિસ્તાનના મુરાદ ઈનોયાતોવ અને ડેનિસ ઈસ્તોમિનની જોડી સામે ૬-૭, ૪-૬, ૬-૩, ૩-૬થી પરાજયનો સામનો કરવો પડયો હતો. આ પરાજય સાથે ડેવિસ કપ એશિયા ઓસનિયા જોન ગ્રૂપ એફમાં ભારતની આશાનો અંત આવ્યો છે, બીજી તરફ ઉઝબેકિસ્તાને ભારત સામે ૩-૦થી લીડ બનાવી વિશ્વગ્રૂપમાં પ્લેઓફમાં સ્થાન મેળવી લીધું છે. આ પહેલાં બન્ને સિંગલ્સ મુકાબલામાં પણ ભારતનો પરાજય થયો હતો. ૩-૦થી પાછળ રહ્યા બાદ હવે રવિવારની મેચ ભારત માટે ઔપચારિક બની ગઈ છે. પેસ અને બોપન્નાનો પ્રથમ બન્ને સેટમાં પરાજય થયો હતો. ત્રીજો સેટ જીતી વાપસીનો પ્રયાસ કર્યો હતો, જોકે અંતમાં પરાજય થયો હતો.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com