Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 26,2013 10:26:53 AM IST
 

તસવીરોમાં ગુજરાતનાં જંગલોનું વૈવિધ્ય

Apr 07, 2012 Supplements > City Life
 
comment     E-Mail     Print    
 
Viewed: 273
Rate: 1.0
Rating:
Bookmark The Article

અમદાવાદ : ૭ એપ્રિલ ૨૦૧૨

અમદાવાદમાં બીબીએનો અભ્યાસ કરવા આવેલા બનાસકાંઠાના ઉઝૈર કાસ્બતીએ વાઇલ્ડ લાઇફ પર કરેલી ફોટોગ્રાફીનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે. ગુજરાતનાં અનેક સ્થળોની સુંદરતા, એનિમલ્સ અને બર્ડની મુવમેન્ટને એવી રીતે કેમેરામાં કેદ કરી છે કે તેની મનમોહક અદાઓએ લોકોને મંત્રમુગ્ધ કરી દીધાં છે. ‘કોલ ઓફ ધ વાઇલ્ડ’ નામ હેઠળ પ્રર્દિશત કરવામાં આવેલ પ્રદર્શનમાં નળસરોવર, કચ્છનાં નાનાં રણ, ગીરનાં જંગલો, થોર અને સાબરકાંઠાના કેટલાક વિસ્તારોના ફોટોગ્રાફ્સ એક્ઝિબિટ કરવામાં આવ્યા છે. ઉઝૈરે સિલેક્ટેડ ૩૫ ફોટોગ્રાફ્સનું પ્રદર્શન યોજ્યું છે. ગ્રેટર હુપુ લાર્ક નામનાં પક્ષીના દુર્લભ ફોટોગ્રાફ્સ પણ જોવા મળશે.

સ્થળ : હઠીસિંગ વિઝ્યુઅલ આર્ટ સેન્ટર
સમય : સાંજે ૪-૦૦થી રાતના ૮-૦૦
તારીખ : ૯ એપ્રિલ સુધી
 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
Columns/Editorial
Sulekha-Home
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com