Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 21,2013 03:49:21 PM IST
 

ઈઝરાયલ ગવર્નમેન્ટ સ્કોલરશિપ ફોર ઈન્ડિયન સ્ટુડન્ટ

Apr 08, 2012 Supplements > Career
 
comment     E-Mail     Print    
 
Viewed: 590
Rate: 0
Rating:
Bookmark The Article

યોગ્યતા
* ભારતીય નાગરિક.
* કોઈ ઉંમર મર્યાદા નથી.
* ઉમેદવારના આર્ટ્સના વિષયમાં ઓછામાં ઓછા ૫૫ ટકા ગુણ હોવા જોઈએ.
* એગ્રીકલ્ચર માટે ૬૦ ટકા અથવા તેનાથી વધારે હોવા જોઈએ.
* વિદેશમાં રહેનારા ઉમેદવાર પર વિચાર કરવામાં આવશે નહીં.

* એવા અરજદારો જેઓ અભ્યાસ, રિસર્ચ અને ટ્રેઈનિંગ માટે છ મહિનાથી વધારે સમય માટે વિદેશમાં હોય, તેઓ વિદેશથી આવ્યા પછી બે વર્ષ ભારતમાં વીતાવ્યા પછી જ એપ્લિકેશન કરી શકે છે.

ઈઝરાયલ ભારતીય વિદ્યાર્થીઓને વિવિધ વિષય કે ક્ષેત્રમાં સ્કોલરશિપ ઉપલબ્ધ કરાવી રહ્યું છે.

વિષય કે ક્ષેત્ર
ઈકોનોમિક્સ.
બિઝનેસ મેનેજમેન્ટ.
નેનો બાયોલોજી.
એગ્રીકલ્ચર.

જુડાઈઝ્મ, હિબ્રુ અને યહૂદી લોકોનો ઇતિહાસ.

પર્યાવરણ અધ્યયન.
કેમેસ્ટ્રી.
બાયોલોજી.
જનસંચાર અને
મિડલ-ઈસ્ટ સ્ટડીઝ.
સમયગાળો
આઠ માસ.
શૈક્ષણિક સત્ર ઓક્ટોબરથી
આવેદન પ્રક્રિયા

સાધારણ કાગળમાં વિગતોને સમાવિષ્ટ બધાં જ વિવરણ સહિત એપ્લિકેશન આપવાની હોય છે. જો તમે નોકરી કરતા હો તો એમ્પ્લોયર દ્વારા સ્પોન્સરશિપ એપ્લિકેશન પણ એટેચ કરવાની રહે છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
Columns/Editorial
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com