Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 21,2013 09:56:35 AM IST
 

ડોલર સામે રૂપિયો 26 પૈસા ડાઉન થયો

Apr 09, 2012 Business > Daily Trading Technicals
 
Tags:   Foreign Exchange Market Indian Rupee US Dollar comment     E-Mail     Print    
 
Viewed: 647
Rate: 0
Rating:
Read in English
Bookmark The Article

મુંબઈ 9, એપ્રિલ

સપ્તાહનાં પ્રથમ દિવસે અમેરિકી ડોલર સામે રૂપિયામાં આજે ઘટાડો નોંધાયો હતો. અમેરિકી ડોલર સામે રૂપિયો 26 પૈસા તૂટીને 51.37 પર ખૂલ્યો હતો.

સ્થાનિક શેર માર્કેટમાં આવેલ નરમાઈને પગલે અને ડોલરની સામે યુરોમાં આવેલી નરમાશને પગલે રૂપિયામાં દબાણ જોવા મળ્યું હતું. આજનાં દિવસનાં ટ્રેડમાં રૂપિયો 51.15ની આસપાસ ટ્રેડ કરશે તેવું માર્કેટનાં સૂત્રોએ જણાવ્યું હતું.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com