Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 21,2013 07:50:35 AM IST
 

જનરલ બોર્ડની પ્રશ્નોત્તરીમાં શાસક-વિપક્ષ વચ્ચે હંગામો

Apr 10, 2012 Rajkot > Rajkot City
 
comment     E-Mail     Print    
 
Viewed: 354
Rate: 0
Rating:
Bookmark The Article

રાજકોટ 10, એપ્રિલ

રાજકોટ મહાનગરપાલિકાની આગામી જનરલ બોર્ડની બેઠકમાં પ્રશ્નોતરીમાં શાસક અને વિપક્ષ વચ્ચે ઝપાઝપી થવા પામી હતી. પાલિકાનાં સેક્રેટરીની ચેમ્બરમાં બંને પક્ષો વચ્ચે ધબાધબી બોલી ગઈ હતી. વિપક્ષનાં નેતા મસરાણીએ સેક્રેટરી સાથે અભદ્ર વર્તન કરી ગાળો ભાંડી હતી. જો કે શાસક પક્ષનાં કોર્પોરેટરે ઉશ્કેરણી કરતાં આમ થયાનું જાણવા મળે છે.
 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com