Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 25,2013 05:11:28 PM IST
 

બાંગલાદેશની ટીમ આ વર્ષે ભારત આવશે

Apr 10, 2012 Sports
 
Tags:   Cricket Team India Bangladesh Cricket Team comment     E-Mail     Print    
 
Viewed: 1318
Rate: 0
Rating:
Bookmark The Article

ઢાકા 10, એપ્રિલ

ટેસ્ટ દરજ્જો મળ્યાને ૧૨ વર્ષ બાદ બાંગલાદેશની ટીમ પ્રથમ વાર આ વર્ષે ભારતપ્રવાસે ટેસ્ટશ્રેણી રમવા આવે તેવી પૂરી સંભાવના છે. બાંગલાદેશની ટીમ જુલાઇમાં ભારતમાં બે ટેસ્ટ, ત્રણ વન-ડે રમે તેવી સંભાવના છે. બાંગલાદેશ ક્રિકેટ બોર્ડના પ્રમુખ મુશ્તફા કમાલે જણાવ્યું હતું કે બીસીસીઆઇ પ્રમુખ એન.શ્રીનિવાસને બાંગલાદેશના ભારતપ્રવાસ માટે આતૂરતા દર્શાવી છે.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com