Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 19,2013 12:30:45 PM IST
સુદ દસમ - નિર્જળા ભીમ એકાદશી (સ્માર્ત -કેરી)
 

બેંક ઓફ બરોડાનું સર્વર સ્લો થતાં ખાતેદારોને મુશ્કેલી

Apr 11, 2012 Baroda > Baroda City
 
comment     E-Mail     Print    
 
Viewed: 233
Rate: 0
Rating:
Bookmark The Article

વડોદરા,તા.૧૦

બેંક ઓફ બરોડાનું સર્વર આજે સ્લો થઇ જતાં ખાતેદારોને બેન્કિંગ કામગીરી માટે વધુ સમય લાગ્યો હતો.મુંબઇ ખાતેથી દરેક બ્રાન્ચ અને એટીએમ સાથે કનેક્ટિવિટી હોય છે. આજે બપોરના ૧૨ થી ૧-૩૦ સુધી સર્વરની સમસ્યા હોવાની ફરિયાદ ઉઠી હતી.

  • ક્લોઝિંગના પગલે તમામ ખાતેદારોની ડેટાની એન્ટ્રીની કામગીરીને અસર

જોકે આ અંગે બેંક ઓફ બરોડાના આઇટી વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે,બેંકની સર્વર બંધ નહોતું થયું પરંતુ કનેક્ટિવિટી સ્લો જરૂરથઇ હતી. જો કે આ બાબત તો ક્લોઝિંગના પગલે તમામ ખાતેદારોની એન્ટ્રીઓના ડેટા જનરેટ થતાં હોવાથી દરેક બેંકમાં આ સમસ્યા જોવા મળી શકે તેમ છે. બેંકની ગ્રાહક સેવા રાબેતા મુજબ જ ચાલી હતી.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com