Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 20,2013 01:13:25 AM IST
 

રિહાના પોતાની ફિલ્મનો પ્રચાર કરે છે

Apr 11, 2012 Entertainment > Hollywood
 
Tags:   Pop Star Rihanna Battleship Movie Hollywood comment     E-Mail     Print    
 
Viewed: 290
Rate: 0
Rating:
Read in English
Bookmark The Article

લોસ એન્જેલસ 11, એપ્રિલ

પોપ સ્ટાર રિહાના હાલમાં પોતાની આગામી ફિલ્મ 'બેટલસિપ' નાં પ્રચારમાં વ્યસ્ત છે. તે સિડ્નીમાં પોતાની ફિલ્મનાં પ્રોમોમાં જોડાઈ હતી. ઓસ્ટ્રલિયાની એક બોટમાં રિહાના જોવા મળી હતી અને તેની સાથે આ ફિલ્મનાં અન્ય કલાકારો પણ સામેલ હતાં.

બેટલશિપ ફિલ્મનાં કલાકારો ઓસ્ટ્રલિયાનાં સિડ્ની ખાતેનાં હાર્બરમાં ફિલ્મનાં પ્રોમોમાં જોડાયા હતાં. આ ફિલ્મનું નિર્દેશન પીટર બર્ગે કર્યું છે. આ ફિલ્મ હેસ્બ્રો નેવલ કોમ્બેટ પર આધારિત છે. રિહાનાએ પોતાની ફિલ્મનાં પ્રોમોનાં ફોટા ટ્વીટર પર મૂક્યાં છે. રિહાનાએ જણાવ્યું હતું કે તેને ઓસ્ટ્રલિયન ફૂડ પસંદ છે અને તેને ક્રૂઝમાં બેસી શોપિંગ કરવી પણ ગમે છે.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com