Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 26,2013 05:14:56 AM IST
 

રાજકોટમાં મનપાના પ્લોટમાંથી ધાર્મિક બાંધકામ હટાવાતા ઉગ્ર વાતાવરણ

Apr 11, 2012 Rajkot > Rajkot City
 
Tags:   -- comment     E-Mail     Print    
 
Viewed: 378
Rate: 0
Rating:
Bookmark The Article

રાજકોટ 11, એપ્રિલ

રાજકોટમાં સીતારામ પાર્ક પાસે આવેલા મહાનગર પાલિકાના પ્લોટમાં ઘાર્મિક બાંધકામો કરાયેલા હોઈ તેને હટાવવા માટે આજે મનપાએ ઓપરેશન હાથ ધર્યુ હતું. આ ઓપરેશન હાથ ધરાતા લોકોના ટોળા એકઠા થયા હતા અને ધાર્મિક બાંધકામ ન હટાવવાની માંગણી કરી હતી જોકે મનપાએ આ ધાર્મિક બાંઘકામ તોડી પાડતા વાતાવરણ તંગ બન્યું હતું.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com