Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 26,2013 10:40:45 AM IST
 

શ્વેતા ક્વાત્ર ગર્ભવતી છે

Apr 11, 2012 Entertainment > Tellywood
 
Tags:   Shweta Kawatra Ekta Kapoor Kyaa Hua Tera Vaada Tellywood. comment     E-Mail     Print    
 
Viewed: 1219
Rate: 0
Rating:
Bookmark The Article

મુંબઈ 11, એપ્રિલ

'કહાની ઘર ઘર કી' 'કુસુમ' અને 'ઘર એક મંદિર' જેવી સિરીયલોમાં કામ કરી ચૂકેલી શ્વેતા ક્વાત્ર ગર્ભવતી છે. હાલમાં તેને 'ક્યા હુઆ તેરા વાદા..' સિરીયલ માટે અનુષ્કાનાં પાત્રની ઓફર થઈ હતી. 

હાલમાં આ પાત્ર મૌલી ગાંગુલી ભજવી રહી છે અને આ પાત્ર માટે મૌલીનાં વખાણ પણ થયાં છે. આ રોલ માટે શ્વેતાએ ના પાડી દીધી હતી. તેના મત મુજબ પ્રેગનેન્સીનો અહેસાસ તેના માટે અગત્યનો હતો અને આ મોકો તે ખોવા માંગતી ન હતી.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com