Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 21,2013 04:58:52 PM IST
 

... અને તે કુદી ગયો

Apr 11, 2012 Entertainment > Jokes
 
comment     E-Mail     Print    
 
Viewed: 4255
Rate: 3.6
Rating:
Bookmark The Article

સંતાસીંઘ એયર ફોર્સમાં જોડાયો. પેરાશુટથી કુદવાની તાલીમ માટે બધાને હેલીકોપ્ટરમાં લઇ જવામાં આવ્યા.
કૂદવાનો સમય આવ્યો ત્યારે બહાર વાતાવરણ ખરાબ હતું. વીજળી ચમકી રહી હતી અને વરસાદ પણ વરસી રહ્યો હતો.

કેપ્ટને બધાને જણાવ્યું : `જવાનો, પોતપોતાની પેરાશુટ લઇ તૈયાર થઇ જાઓ.'
પહેલો સૈનિક કુદી ગયો. થોડી વાર પછી તેણે પોતાની પેરાશુટ ખોલી. વરસાદ ઓછો થવા લાગ્યો હતો.
ત્યાર પછી બીજો અને ત્રીજો સૈનિક પણ કુદી ગયો.
હવે સંતા સીંઘનો નંબર હતો. તેણે બહાર નજર કરી. વરસાદ બંધ થઇ ગયો હતો.
સંતા દરવાજા પાસે ગયો, પેરાશુટ કાઢી નાખી અને ... `જબ બારીશ હી નહી હૈ તો છત્રી કા ક્યાં કામ?' એમ બોલતો તે કુદી ગયો....
 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com