|
|
રાજકોટમાં આઈસ્ક્રીમ અને સોડાનાં નમૂના લેવાયાં
|
|
Apr 12, 2012
|
Rajkot >
Rajkot City
|
|
|
|
|
|
|
રાજકોટ 12, એપ્રિલ
રાજકોટમાં ઉનાળો શરૂ થતાં આઈસ્ક્રીમ તેમજ ઠંડાપીણાંમાં વાસી માલ વેચવામાં આવતો હોઈની ફરિયાદ મળી આવતાં આજે રાજકોટ મહા નગરપાલિકા દ્રારા રેસકોર્સ આસપાસ આવેલાં આઈસ્ક્રીમ પાર્લરમાંથી આઈસ્ક્રીમનાં નમૂના લેવામાં આવ્યાં હતાં.
બિસલેરીની સોડા બ્રાંડમાંથી બેક્ટેરિયા મળી આવતાં પાલિકા દ્રારા કાર્યવાહી
આ દરમિયાન બિસલેરીની સોડા બ્રાંડમાંથી બેક્ટેરિયા મળી આવતાં હોઈ તેનાં પણ નમૂના લેવાયાં હતાં. અલગ અલગ શહેરમાંથી લેવામાં આવેલાં નમૂનાઓનાં સ્થળે હાઈજેનિકનો પણ પ્રશ્ન હોઈ કમિશન દ્રારા સાફસૂફીની સૂચના આપવામાં આવી હતી.
રાજકોટ મહાનગરપાલિકા દ્રારા કેટલાં દિવસોથી પાણીજન્ય રોગ સામે ઝૂંબેશ ચલાવવામા આવી રહી છે. જે અંતર્ગત શહેરની આઈસ ફેક્ટરીઓમાંથી પણ નમૂના લેવાંયાં હતાં.
|
|
|
|
|
|
Share This
|
|
|
|
blog comments powered by
|
|
|
|
|
|
|
|