Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 24,2013 07:53:19 PM IST
 

શબવાહિનીમાં કર્યું કુકર્મ, બદલામાં મળ્યું મોત

Apr 12, 2012 Offbeat
 
Tags:   World Jose agostinho Sex Death Pair comment     E-Mail     Print    
 
Viewed: 1879
Rate: 1.0
Rating:
Bookmark The Article

લંડન, તા. 12

દુનિયામાં કેટલીક એવી ઘટનાઓ પણ ઘટી છે જેમાં કેટલાક લોકો સેકસ દરમિયાન મોતને ભેટ્યા છે. આવી જ વિચિત્ર ઘટના પ્રેમી યુગલ સાથે શબવાહિનમાં બની ગઈ અને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી ગઈ. આ મામલો જોસ ઑગસ્તિનો નોહાની છે, જે એક શબગૃહમાં કામ કરતા એક વ્યકિતની છે. તેને શબ લઈ જવાનું વાહન ખૂબ પસંદ હતું. જ્યાં તે પોતાની પ્રેમિકાની સાથે સમય વીતાવતો. એક વાર આ પ્રેમી જોડાએ પોતાની કામ ક્રિડામાં મશગૂલ હતાં તે આ કાર્યમાં પરોવાયેલા હતા કે બંને થાકીને સૂઈ ગયા અને પછી ફરી કદી ન જાગ્યા. દુર્ભાગ્યવશ બંનેની મોત ગૂંગળાણને કારણે થઈ ગઈ કારણ કે તેમના વાહનમાં કાર્બન મૉનોકસાઈડ ભરાઈ ગયું હતુ. જેને લીધે બંને મોતને ભેટ્યાં. 


 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com