Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 25,2013 07:41:51 AM IST
 

આમ કહો હાઈ બીપીને બાય બાય

Apr 12, 2012 Offbeat
 
Tags:   Lifestyle High bp.Heart attack Juce Study Beet Health comment     E-Mail     Print    
 
Viewed: 8264
Rate: 5.0
Rating:
Bookmark The Article

લંડન, તા. 12

બદલાતી કાર્ય શૈલી  અને ખાનપાનની ટેવોથી આજકાલ લોહીનું ઊંચા દબાણની સમસ્યા સામાન્ય છે. જો તમે આના શિકાર છો અને તેને નિયંત્રમાં રાખવા માંગતા હોવ તો નિયમિત એક ગ્લાસ બિટનો જ્યૂસ પીવો. આ કોઈ કોરી સલાહ નથી, એક અભ્યાસ દ્વારા આ ખાસ તારણ પર આવ્યા છે.

રીડિંગ યુનિવર્સિટીમાં શોધકર્તાઓએ એક અભ્યાસ કર્યો અને જોવા મળ્યું કે શાકભાજીનો જ્યૂનો ડોઝ વ્યકિતના લોહીના દબાણને ઓછું કરવામાં મદદ કરી શકે છે. વૈજ્ઞાનિકોએને જોવા મળ્યું કે શાકભાજીના 100 ગ્રામ જ્યૂસમાં ઓછામાં ઓછું ચાર કલાક સુધી લોહીના દબાણને દૂર કરાની તાકાત હોય છે. સંશોધકોએ લાલ બીટને પણ લોહીનું દબાણ ઓછું કરવામાં મદદગાર તરીકે ગણ્યું હતું.

બીટને લીધે શરીરમાં નાઈટ્રેટ મળે છે જેના લીધે પાચનતંત્ર સારું થાય છે. લોહીનો પ્રવાહ સુધરી જાય છે.  હાઈપર ટેન્શન અથવા હાઈ બીપી જેવી ગંભીર બીમારીતી હાર્ટ એટેક તેમજ હૃદયની એન્ય બીમારીઓ થવાની મોટો ખતરો પેદા થવાની શક્યતા છે.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com