Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 22,2013 06:32:24 AM IST
 

તદ્દન સ્ટોક સ્પેસિફિક એપ્રોચ રાખી વેપાર કરવો

Apr 12, 2012 Business > Daily Trading Technicals
 
Tags:   Daily trading BSE Ahmedabad Market Canara bank comment     E-Mail     Print    
 
Viewed: 425
Rate: 0
Rating:
Bookmark The Article

 ૫૨૬૦ તથા ૫૨૪૭ નજીકના મહત્ત્વના ટેકા


બીએસઈ ઈન્ડેક્સઃ (૧૭૩૩૩)
૧૭૨૭૭ના ટેકાને અનુલક્ષી ૧૭૨૩૫ના સ્ટોપલોસથી લેણ કરવું. ઉપરમાં ૧૭૪૭૯નો આરંભિક ઉછાળો જોવાશે. જે પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી. ૧૭૪૭૯ પાર થયા બાદ ૧૭૫૬૩ તથા ૧૭૭૧૩નો નક્કર સુધારો જોવાશે. નીચામાં ૧૭૨૩૫ તૂટતાં ૧૭૧૫૮ તથા ૧૭૧૦૫ની નીચી સપાટી આવશે, જ્યાં ૧૭૦૭૫ના સ્ટોપલોસથી લેવું.

નિફટી એપ્રિલ ફયૂચરઃ (૫૨૮૪
) ૫૨૬૦ના ટેકાને અનુલક્ષી ૫૨૪૭ના સ્ટોપલોસથી લેવું. ઉપરમાં ૫૩૪૭નો આરંભિક ઉછાળો આવશે, જે પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી. ૫૩૪૭ પાર થતાં ૫૩૮૨ તથા ૫૪૩૭નો નક્કર સુધારો જોવાશે. નીચામાં ૫૨૪૭ તૂટતાં ૫૨૧૯-૫૨૧૧ની નીચી સપાટી આવશે, જ્યાં ૫૨૦૩ના સ્ટોપલોસથી લેવું. અત્યંત ખરાબ સંજોગોમાં ૫૨૦૩ તૂટતાં ૫૧૮૧, ૫૧૫૪ તથા ૫૦૮૬ના ગાબડાં પડશે.

બેંક નિફટી એપ્રિલ ફયૂચરઃ (૧૦૪૨૮)
૧૦૩૮૩ના ટેકાને અનુલક્ષી ૧૦૩૬૨ના સ્ટોપલોસથી લેણ જાળવવું. ઉપરમાં ૧૦૫૫૦ તથા ૧૦૬૪૫ ના આંક આવશે. જ્યાં નીચા લેણમાં નફો કરવો. નીચામાં ૧૦૩૬૨ તૂટતાં ૧૦૨૬૪ની નીચી સપાટી ઈન્ટ્રાડેમાં આવશે.

કેનેરા બેંકઃ (૪૭૨)
૪૬૫ના ટેકાને અનુલક્ષી ૪૫૯ના સ્ટોપલોસથી લેવું. ઉપરમાં ૪૭૫ પાર થતાં ૪૮૭નો ભાવ આવશે.

સેન્ટ્રલ બેંકઃ (૧૦૪)
૧૦૩ના ટેકાને અનુલક્ષી ૧૦૨ના સ્ટોપલોસથી લેવું. ઉપરમાં ૧૦૬ તથા તે પાર થતાં ૧૧૨નો ભારે સુધારો જોવાશે.

દેના બેંકઃ (૯૯) ૯૬/૫૦
ના ઘટાડે ૯૩ના સ્ટોપલોસથી લેવું. ઉપરમાં ૧૦૮ તથા ૧૧૩ના ભાવ આવશે.

ડીસીબીઃ (૫૦/૫૦) ૪૯/૫૦
ના ઘટાડે ૪૮/૫૦ના સ્ટોપલોસથી લેવું. ઉપરમાં ૫૩ તથા ૫૫ના ભાવ આવશે.

મેક્સ ઈન્ડિયાઃ (૨૦૨)
૨૦૦ તથા ૧૯૭ના ટેકાને અનુલક્ષી ઘટાડે ૧૯૨ના સ્ટોપલોસથી લેવું. ઉપરમાં ૨૦૯, ૨૧૩ તથા તે બાદ ૨૨૭ના ભાવ આવશે.

ઓબીસીઃ (૨૬૮) ૨૬૩/૫૦
ના ટેકાને અનુલક્ષી ૨૫૯ના સ્ટોપલોસથી લેવું. ઉપરમાં ૨૭૨ તથા ૨૭૭/૫૦ના ભાવ આવશે.

પેન્ટાલૂનઃ (૧૬૬/૫૦)
૧૬૪/૫૦ના ટેકાને અનુલક્ષી ૧૬૦ના સ્ટોપલોસથી લેવું. ઉપરમાં ૧૭૨ પાર થતાં ૧૮૩, ૧૮૫ તથા તે બાદ ૧૯૦નો ભાવ આવશે.

રેમન્ડઃ (૪૦૫)
૪૧૧ના ઉછાળે ૪૧૫/૫૦ના સ્ટોપલોસથી વેચવું. નીચામાં ૩૯૮, ૩૯૩ તથા ૩૮૫ના ભાવ આવશે.

યુનાઈટેડ સ્પિરિટઃ (૭૦૪)
૬૮૭ના સ્ટોપલોસથી લેવું. ઉપરમાં ૭૧૦ પાર થતાં ૭૨૧ તથા  તે બાદ ૭૩૮ અને ૭૫૦ના ભાવ આવશે. નીચામાં ૬૮૭ તૂટતાં ૬૭૫ તથા તે બાદ ૬૫૮ના ભાવ આવશે.

બોમ્બે ડાઈંગઃ (૫૫૭)
૫૬૦/૫૦ તથા ૫૬૭ના ઉછાળે ૫૭૩ના સ્ટોપલોસથી વેચવું. નીચામાં ૫૪૧નો ભાવ આવશે.

ટેક મહિન્દ્રાઃ (૭૨૧
) ૭૩૧ પાર થતાં ૭૫૦નો ઝડપી સુધારો જોવાશે. નીચામાં ૭૧૬ તથા ૭૦૩ મજબૂત ટેકા છે.
બીજીઆર એનર્જીઃ (૩૫૨) ૩૪૯ના ટેકાને અનુલક્ષી ૩૪૩ના સ્ટોપલોસથી લેવું. ઉપરમાં ૩૫૯ તથા ૩૬૩ની પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી. ૩૬૩ પાર થતાં ૩૭૦ તથા ૩૭૫ના ભાવ આવશે.

ફયૂચર ઓપ્શન
ઓએફએસએલઃ (૨૭૬૦) ૨૭૩૬ના ટેકાને અનુલક્ષી ૨૭૦૫ના સ્ટોપલોસથી ચાલુ ફયૂચર લેવું. ઉપરમાં ૨૮૮૦નો ભાવ ગણતરીના કલાકોમાં જ આવશે.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com