Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 23,2013 05:42:06 AM IST
 

બોક્સિંગ : શિવા થાપા, સંઘવાનને ગોલ્ડ

Apr 12, 2012 Sports
 
Tags:   London Olympics Boxers Shiva Thapa Sumit Sangwan comment     E-Mail     Print    
 
Viewed: 629
Rate: 0
Rating:
Read in English
Bookmark The Article

નવી દિલ્હી 12, એપ્રિલ

ભારતના સૌથી પ્રતિભાશાળી યુવા બોક્સર શિવા થાપાએ એશિયન ક્વોલિફાઇંગ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતી લીધો છે. કઝાકસ્તાનના અસ્તાના ખાતે યોજાયેલી આ ટૂર્નામેન્ટના ૫૬ કિ.ગ્રા. વજનજૂથમાં સિરિયાના સફામાનાને ૧૮-૧૧થી હરાવી શિવા થાપાએ ગોલ્ડ મેડલ પોતાને નામે કર્યો હતો. સુમિત સંઘવાને ૮૧ કિગ્રા વજનજૂથમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com