Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 22,2013 11:30:06 PM IST
 

રૅવન્યૂ વિભાગના ત્રીજા વર્ગના કર્મચારીઓની આંતર જિલ્લામાં બદલીનો હુકમ

Apr 13, 2012 Surat > Surat City
 
comment     E-Mail     Print    
 
Viewed: 368
Rate: 0
Rating:
Bookmark The Article

સુરત, તા. 13

રાજ્યના મહેસૂલ વિભાગે બે માસ અગાઉ રેવન્યૂ વિભાગના ત્રીજા વર્ગના કર્મચારીઓ આંતરજિલ્લા બદલી કરવાને લઈને એક પરિપત્ર બહાર પાડ્યો હતો. સરકારના આ નિર્ણયથી રાજ્યમાં ત્રીજા વર્ગના કર્મચારીઓમાં નાયબ મામલતદાર કક્ષાના કર્મચારીઓ ખફા થયા છે. આ મુદ્દે સુરતથી લડતના મંડાણ પણ થયા હતા જે સમગ્ર રાજ્યમાં ફેલાયા હતા.

ત્રીજા વર્ગના કર્ચમારીઓની વાતનો પડઘો આખરે સરકારના કાને પડ્યો હતો. કોઈ પણ નીતિવિષયક નિર્ણયલેવાની સત્તા આ ત્રીજા વર્ગના કર્મચારીઓનાં પાસે ન હોઈ આ બાબતે સરકારે હકારાત્મક વલણ દાખવ્યું હતું 15 દિવસ અગાઉ સરકારે આ નિર્ણય સ્થગિત કર્યો હોવાનું જાણ કરી હતી. આખરે હવે આ વિવાદિત નિર્ણય પર પૂર્ણ વિરામ મૂકતા સરકારે બે માસ પહેલા જાહેર કરેલ પરિપત્ર રદ કર્યો હતો. કર્મચારીઓના ખુશીની લાગણી ફેલાઈ હતી.  

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com