Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 20,2013 06:08:35 AM IST
સુદ એકાદશી - નિર્જળા એકાદશી,ગાયત્રી જયંતી
 

સલમાન ખાન હોલિવૂડ સ્ટાઈલમાં એકશન કરશે

Apr 13, 2012 Entertainment > Bollywood News
 
Tags:   Salman Khan Dabangg 2 Kick Movie Transporter Bollywood Hollywood comment     E-Mail     Print    
 
Viewed: 2273
Rate: 4.0
Rating:
Read in English
Bookmark The Article

મુંબઈ 13, એપ્રિલ

ઈન્ડસ્ટ્રીઝનાં તમામ એકશન હિરોઝની છૂટ્ટી કરવા માટે સલમાન ખાન તૈયાર થયો છે. તે 'ગજની' અને 'રા વન' જેવી ફિલ્મો તો કરી શક્યો નથી, પરંતુ તે પોતાની દેશી દબંગગીરી છોડવા તૈયાર થઈ ગયો છે અને તેણે હોલિવૂડનો રસ્તો અપનાવ્યો છે.

અક્ષય કુમાર અને અજય દેવગન પણ આ એકશનથી બચી શકશે નહીં. સલમાન ખાન પોતાની આગામી ફિલ્મ 'કિક' માં હોલિવૂડ સ્ટાઈલમાં એકશન કરવા જઈ રહ્યો છે. હમણાં સૈફ અલી ખાન તો જેમ્સ બોન્ડની નકલ કરવામા સફળ રહ્યો નથી, પરંતુ હવે સલમાન ખાન પોતાનો જાદુ બતાવી શકે છે કે કેમ તે તો ફિલ્મ જોયા પછી જ ખ્યાલ આવશે.

પોતાના પ્રોડકશનની ફિલ્મ 'દબંગ 2' નું શુટિંગ પતશે ત્યારબાદ તે શિરીષ કુંદરની ફિલ્મ 'કિક' નું કામ શરૂ કરશે. આ ફિલ્મમાં તે સ્ટંટમેનની જેમ જોવા મળશે. આ ફિલ્મ સાઉથની રિમીક છે, જે એક બોક્સરનાં જીવન પર આધારિત છે.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com