Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 26,2013 02:09:18 PM IST
 

આઈએફસી જેન્ડર સમાનતાને પ્રોત્સાહન આપશે

Apr 13, 2012 Business > Corporate News
 
Tags:   World bank Bank India People Gender comment     E-Mail     Print    
 
Viewed: 446
Rate: 0
Rating:
Bookmark The Article

નવી દિલ્હી : વિશ્વ બેન્ક ગ્રૂપના સભ્ય ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન જેન્ડર સમાનતા માટે નવી નવી યોજનાઓ લાવી રહી છે. આ યોજનાના ભાગરૂ પે આઈએફસીએ તાજેતરમાં ટર્કી અને બાંગ્લાદેશમાં સ્ત્રી સશક્તિકરણના કાર્યક્રમો હાથ ધર્યા છે. ભારતમાં આઇએફસી કોર્પોરેટ સેક્ટરમાં બોર્ડરૂ મમાં સ્ત્રીઓનું પ્રતિનિધિત્વ આપનારી કંપનીઓને પ્રોત્સાહન આપવાની પણ હિમાયત કરી રહી છે. જેન્ડર સમાનતા માટે કોર્પોરેશન એવોર્ડ દ્વારા પણ પ્રોત્સાહન આપી રહી છે. કેમિકલ્સ સેક્ટરમાં સ્ત્રી કર્મચારીઓને સમાન તક આપી અને તેમનાં સંરક્ષણ માટેની પોલિસીઓ અમલમાં મૂકવા બદલ આઇએફસીએ મેઘમણિ ફાઇનકેમ લિમિટેડને એવોર્ડ આપ્યો છે. સામાન્ય રીતે કેમિકલ પ્લાન્ટમાં સખત શારીરિક શ્રમ અને કામની આકરી શરતો હોઈ મહિલાઓને નોકરીએ રખાતી નથી, પરંતુ કંપનીએ મહીલાઓને આપેલી સમાન તકોની નોંધ લેવાઇ હતી.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com