Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 19,2013 11:31:22 AM IST
સુદ દસમ - નિર્જળા ભીમ એકાદશી (સ્માર્ત -કેરી)
Breaking News વડાપ્રધાન બપોરે 2 વાગે ઉત્તરાખંડની મુલાકાત લેશે
 

સુરત રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નં 4ની ટ્રેનો બે કલાક મોડી પડશે

Apr 14, 2012 Surat > Surat City
 
comment     E-Mail     Print    
 
Viewed: 353
Rate: 0
Rating:
Bookmark The Article

સુરત 14,એપ્રિલ

સુરત રેલવે સ્ટેશનનો સિગ્નલ ટાવર બદલવાનો હોવાથી સોમવારે બપોરનાં સમયની ટ્રેન નિશ્ચિંત સમય કરતાં થોડી મોડી પડશે. સોમવારે પશ્ચિમ રેલવે તંત્ર દ્રારા સુરતનાં રેલવે સ્ટેશન પરનાં પ્લેટફોર્મ નંબર 4 પાસે આવેલો સિગ્નલ ટાવર બદલવાની કામગીરી કરવામાં આવનાર છે જેથી સવારે 9 વાગીને 45 એ શરૂ થઈ આ કામગીરી ત્રણ કલાક સુધી થશે, જેથી ત્રણ કલાક માટે બ્લોક જાહેર કરવામાં આવ્યો છે.

આ કારણે મુંબઈથી આવતી ભૂતાવળ પેસેન્જર, વિરાર અને ઈન્ટરસીટીને ઉધના ખાતે ડાયવર્ટ કરવામાં આવી છે, જ્યારે સુરત-જામનગર ઈન્ટરસીટી, જોધપુર જનતા, સૌરાષ્ટ્ર એક્સપ્રેસ, નવજીવન એક્સપ્રેસ, પશ્ચિમ એક્સપ્રેસ બ્રાન્દ્રાં- ચંદીગઢ એક્સપ્રેસ, રાજકોટ-સિકંદરાબાદ એક્સપ્રેસ, ઓખા અર્નાકુલમ જેવી અનેક ટ્રેનો દોઢ કલાક સુધી મોડી પડવાની શક્યતા છે.
 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com