Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 20,2013 01:43:57 PM IST
 

લેડી ગાગા ડાયેટિંગ પર છે

Apr 14, 2012 Entertainment > Hollywood
 
Tags:   Lady Gaga Taylor Kinney Pop Star Hollywood Twitter comment     E-Mail     Print    
 
Viewed: 589
Rate: 0
Rating:
Read in English
Bookmark The Article

લંડન 14, એપ્રિલ

ડાયેટિંગનાં વિરુદ્ધમાં બોલનારી ગાયિકા લેડી ગાગા હાલમાં પોતે જ ડાયેટિંગ પર છે. જો કે આ વાતથી તેનાં પ્રશંસકો પણ આશ્ચર્યમાં મૂકાયાં છે. ડાયેટિંગનાં વિરુદ્ધમાં હંમેશા નિવેદન આપનાર ગાગા હાલમાં પોતે સ્લિમ થવાનું વિચારી રહી છે. જો કે તેને આમાં ઘણી મુશ્કેલી પડી રહી છે.

ગાગાએ પોતાના ટ્વીટરનાં એકાઉન્ટમાં ટ્વીટ કરી જણાવ્યું હતું કે તે હાલમાં માત્ર સલાડ જ લઈ રહી છે અને તેને પીઝા બર્ગરનાં સપનાં આવે છે. ગાગાનાં આવા ટ્વીટથી તેનાં 2.27 કરોડ ફોલોઅર્સ આશ્ચર્યમાં પડી ગયાં છે. જો કે ગાગાનાં પ્રશંસકો અને નેશનલ ઈટિંગ ડિસઓર્ડર એસોશિએશન દ્રારા તે અંગે ટિપ્પણી પણ કરવામાં આવી છે.


 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com