Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 24,2013 02:39:46 AM IST
 

લગ્નમાં ઓછા મૂર્હતોને લીધે વાડી-પાર્ટીપ્લોટ હાઉસફૂલ

Apr 14, 2012 Surat > Surat City
 
comment     E-Mail     Print    
 
Viewed: 368
Rate: 0
Rating:
Bookmark The Article

સુરત 14, એપ્રિલ

સુરતમાં 13 તારીખથી લગ્નની સિઝનનો આરંભ થઈ ગયો છે. ચૈત્રી નવરાત્રિ પછી શરૂ થયેલાં ઓછા લગ્નનાં મૂર્હતો વર- કન્યા પક્ષને નડી રહ્યાં છે. નવી સિઝનથી જ પહેલાં મહિનામાં માત્ર ત્રણ જ શુભ મૂર્હતો છે, જ્યારે બાકીનાં મૂર્હતો આવતાં મહિને છે.

ત્રણ મહિનામાં ઓછા મૂર્હતોને કારણે સુરત શહેરની વાડી અને પાર્ટી પ્લોટ અત્યારથી જ બુક થવા લાગ્યાં છે. ઉપરાંત લાઈટ, મંડપ ડેકોરેશન અને કેટરિંગ ક્ષેત્રમાં પણ ઓર્ડર વહેલાં નોંધાઈ રહ્યાં છે. 
 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com