Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 19,2013 02:46:42 AM IST
સુદ દસમ - નિર્જળા ભીમ એકાદશી (સ્માર્ત -કેરી)
 

ઉત્તરી ધ્રુવમાં વિશ્વનાં પ્રથમ લગ્ન થયાં

Apr 14, 2012 Offbeat
 
Tags:   North Pole Norwey First Marrige In North Pole Russian expedition Barneo-2012 comment     E-Mail     Print    
 
Viewed: 785
Rate: 0
Rating:
Read in English
Bookmark The Article

મોસ્કો 14, એપ્રિલ

નોર્વેનાં શોધકર્તા બોર્ગ ઓસ્લેંડ અને હેલ્ગેએ ઉત્તરી ધ્રુવિય પર લગ્ન કર્યાં હતા અને આ કપલ ઉત્તરી ધ્રુવમાં લગ્ન કરનાર વિશ્વનું પ્રથમ દંપતી છે. રશિયન એક્સપેડિશન બેર્નિયો 2012નાં જણાવ્યાં પ્રમાણે 30 મહેમાન અને એક પાદરી સાથે આ કપલ એન્ટોવ એએન-74 વિમાન દ્રારા રશિયામાં બેર્નિયો શહેરમાં પહોંચ્યાં હતાં.

બોર્ગ ઓસ્લેંડ અને હેલ્ગેએ શુક્રવારે બેર્નિયો પહોચ્યાં હતાં. તેમણે પોતાનાં પારંપારિક રીતિરિવાજ પ્રમાણે લગ્ન કર્યાં હતાં. લગ્નનાં સમારોહમાં શેમ્પેઈનની છોરો અને ફટાકડાની ધૂમ મચાવવામાં આવી હતી.

બોર્ગ ઓસ્લેંડ અને હેલ્ગેનાં લગ્ન ખાસ ત્યારે બની ગયાં જ્યારે તેમનાં લગ્નમાં જણાવ્યાં વગર બિન બુલાયે બારાતીની જેમ બ્રિટિશ શોધકર્તા માર્ક વુડ પહોંચી ગયાં હતાં. માર્ક જલવાયુ પરિવર્તન અંગે જાગૃતિ લાવવાનાં ઉદ્દેશ્યથી ઉત્તરી ધ્રુવ પરનાં સોલો સ્કિંગ અભિયાનમાં ભાગ લઈ ચૂક્યાં છે. ઉત્તરી ધ્રુવમાં ખૂબ જ ઠંડી પડે છે.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com