નવી દિલ્હી 15, એપ્રિલ
ઓલિમ્પિક્સમાં સ્થાન મેળવી ચૂકેલી ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી સાયના નહેવાલ લંડન ઓલિમ્પિક્સ પહેલાં ચીનની ખેલાડીઓને હરાવવા માગે છે. ચીનની ખેલાડીઓ સામે વિજય મેળવવાથી આત્મવિશ્વાસમાં વધારો થાય છે.
ચીની ખેલાડીઓ સામે વધારે જીત મેળવવા માગું છું. આ જીતથી લંડન ઓલિમ્પિક્સમાં ફાયદો થશે. આ વખતે ભારતને ગોલ્ડ મેડલ અપાવવાની સારી તક છે.
|