Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 20,2013 02:05:47 AM IST
સુદ એકાદશી - નિર્જળા એકાદશી,ગાયત્રી જયંતી
 

અંડર-૧૯ : ભારત ચેમ્પિયન

Apr 15, 2012 Sports
 
Tags:   Cricket India Australia Under 19 comment     E-Mail     Print    
 
Viewed: 1994
Rate: 5.0
Rating:
Read in English
Bookmark The Article

ટાઉન્સવિલે, તા. ૧૫

ઓસ્ટ્રેલિયાનો ૭ વિકેટે પરાજય

બોલરોનાં શાનદાર પ્રદર્શન બાદ ઉન્મુક્ત ચાંદના અણનમ ૧૧૨ રનની મદદથી ભારત ચાર દેશની અંડર-૧૯ ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બન્યું છે. ભારતે ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ૭ વિકેટે વિજય મેળવ્યો હતો. પ્રથમ બેટિંગ કરતાં ઓસ્ટ્રેલિયાએ ૫૦ ઓવરમાં ૯ વિકેટે ૧૯૪ રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે ૪૨.૪ ઓવરમાં ૩ વિકેટ ગુમાવી ૧૯૮ રન બનાવી લીધા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી બુચાનને સૌથી વધુ ૫૯ રન બનાવ્યા હતા. ભારતના સંદીપ શર્માએ ૪ વિકેટ ઝડપી હતી.

ઓસ્ટ્રેલિયા અંડર-૧૯
રન
બોલ
પેરીસન કો. સમિત બો. પાસ્સી
બુચાનન કો. સમિત બો. વિકાસ મિશ્રા
૫૯
૬૮
પેટરસન કો. સમિત બો. સંદીપ
હેડ કો. ચાંદ બો. સંદીપ
૧૨
૧૪
બોસિસ્ટો કો. ચાંદ બો. હરમીત
૧૮
સ્ટિવન્સ કો. ઝોલ બો. અપરાજીત
૨૪
૫૮
હૈન અણનમ
૪૧
૮૭
અગર કો. નાથ બો. સંદીપ
૨૨
કમિન્સ બો. હરમીત
૧૭
૧૧
મેક્કલેલેન્ડ કો. નાથ બો. સંદીપ
સંધુ અણનમ

એકસ્ટ્રા : ૨૦, કુલ : (૫૦ ઓવરમાં, ૯ વિકેટે) ૧૯૪, વિકેટ : ૧-૧૧, ૨-૧૮, ૩-૪૭, ૪-૭૮, ૫-૧૧૪, ૬-૧૩૨, ૭-૧૬૦, ૮-૧૮૩, ૯-૧૯૪. બોલિંગ : સંદીપ શર્મા : ૧૦-૧-૫૧-૪, પાસ્સી : ૫-૧-૨૫-૧, હરમીત : ૧૦-૧-૩૩-૨, સૈયદ : ૫-૦-૨૧-૦, વિકાસ મિશ્રા : ૧૦-૨-૨૪-૧, અપરાજીત : ૧૦-૦-૩૩-૧.

ભારત અંડર-૧૯
રન
બોલ
વોહરા કો. હેડ બો. કમિન્સ
૨૩
૨૪
હેરવાડકર કો. પેરીસન બો. કમિન્સ
૧૨
ચાંદ અણનમ
૧૧૨
૧૨૭
ઝોલ કો. મેક્કલેલેન્ડ બો. સંધુ
૨૧
૪૧
નાથ અણનમ
૨૪
૫૩

એકસ્ટ્રા : ૧૬, કુલ : (૪૨.૪ ઓવરમાં, ૩ વિકેટે) ૧૯૮, વિકેટ : ૧-૧૭, ૨-૨૯, ૩-૧૦૬. બોલિંગ : કમિન્સ : ૭-૦-૪૨-૨, સંધુ : ૧૦-૨-૩૭-૧, કોનવે : ૬-૦-૩૭-૦, મેક્કલેલેન્ડ : ૬-૦-૧૭-૦, અગર : ૧૦-૦-૩૨-૦, બુચાનન : ૩.૪-૦-૨૯-૦.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com