Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 23,2013 09:27:58 PM IST
 

તમારી દીકરી પગલાં પાડયા જ રાખે છે!!

Apr 19, 2012 Entertainment > Jokes
 
comment     E-Mail     Print    
 
Viewed: 4992
Rate: 2.1
Rating:
Bookmark The Article

કીડીએ હાથીના બચ્ચાં મદનિયા સાથે પ્રેમલગ્ન કર્યા. હાથીની સાસુએ ઘરનું બધું કામ સોંપ્યું. એક દિવસ મદનિયું ઘરમાં પોતું મારતો જાય અને રડતો જાય... સાસુએ પૂછયું, કેમ રડો છો. મદનિયું ડૂસકે ડૂસકે રડતાં બોલ્યું, હું ઘરમાં ક્યારનોયે પોતાં મારું છું પણ તમારી દીકરી પગલાં પાડયા જ રાખે છે !!!
 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com