Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 22,2013 09:32:37 PM IST
 

દારૂ પાર્ટીઃ ૪૧ કિંગ એન્ડ ક્વીન ઝડપાયાં

Apr 23, 2012 Ahmedabad > Ahmedabad City
 
comment     E-Mail     Print    
 
Viewed: 5421
Rate: 4.3
Rating:
Bookmark The Article

અમદાવાદઃ

ક્રાઇમ બ્રાંચમાં કોઇ સામાન્ય આરોપીને લાવવામાં આવે ત્યારે તેને માટે બહારથી જમવાનું લાવવાનું હોય તો પણ આરોપીઓને સગાને ડર લાગે છે.

  • ક્રાઇમ બ્રાંચમાં નબીરાઓની ખાતીરદારી માટે પિઝા બર્ગર
  • ૯ બોટલ ઈમ્પોર્ટેડ વિદેશી દારૂ અને ૧૪ બોટલ બિયરનો જથ્થો જપ્ત કરાયો
  • ઝડપાયેલી વ્યક્તિઓને છોડાવવા માટે ઉચ્ચ અધિકારીઓથી માંડીને રાજકારણીઓ દ્વારા દબાણ ઊભું કરાયું

પણ, દારૂની મહેફિલ માણતા ઝડપાયેલા નબીરાઓની સરભરા કરવા માટે તેમના સગાઓને મોકળું મેદાન આપવામાં આવ્યું હતું. જેમાં બે બેગ ભરીને નબીરાઓ અને યુવતીઓ માટે મેકડોનાલ્ડના બર્ગર અને પિઝા પહોંચતા કરવામાં આવ્યા હતા.

કિંગ એન્ડ ક્વીન થીમ પાર્ટીનો ઘટના ક્રમ

* ૨:૦૦ કલાક : પાર્ટી શરૂ થઇ, ૩.૩૦ કલાક- પોલીસ ફરિયાદ
* ૪:૦૦ કલાકે : ક્રાઇમ બ્રાંચનો દરોડો

*૫:૦૦ કલાક : ૨૨ યુવકો, ૧૯ યુવતીઓને ક્રાઇમ બ્રાંચ લઇ જવાયા

* ૯:૦૦ કલાક : ૨૨ યુવકોને મેડિકલ માટે લઇ જવાયા
* ૯:૩૦ કલાક : સિવિલમાં મેડિકલ માટે પહોંચ્યા

* ૧૨:૨૦ કલાક : બ્લડ સેમ્પલ લેવાની કામગીરી પૂર્ણ

* ૧૨:૫૫ કલાક : ક્રાઈમ બ્રાંચે પહોંચ્યા
 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com