Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 19,2013 07:35:25 PM IST
સુદ દસમ - નિર્જળા ભીમ એકાદશી (સ્માર્ત -કેરી)
 

લાલ કપડાં પહેરેલી મહિલા પુરુષોને હોય છે વધુ પસંદ:અભ્યાસ

Apr 24, 2012 Offbeat
 
Tags:   Lifestyle Study Red color Survey Women Men Psychology Females Researchers France comment     E-Mail     Print    
 
Viewed: 8075
Rate: 5.0
Rating:
Read in English
Bookmark The Article

લંડન, તા. 24

ફેશન નગરી ફ્રાંસની પ્રસિદ્ધ યુનિવર્સિટી ઑફ સાઉથ બ્રિટેનના સંશોધકોના એક જૂથે જોયું કે પુરુષ મહિલાઓને લાલ પરિધાનમાં જોવાનું વધુ પસંદ કરે છે કારણ કે, તેમના હિસાબે આ એ વાતનો સંકેત છે કે આ રંગનો ડ્રેસ પહેરવાથી મહિલાઓ પ્રથમ મુલાકાતમાં જ તેમની જાતીય ઈચ્છા પૂરી કરશે.

આ શોધમાં 18થી લઈને 21 વર્ષની ઉંમરના પુરુષ વિદ્યાર્થીઓને સામેલ કરવામાં આવ્યા હતા, તેમને કુલ ચાર જૂથમાં વહેંચી દેવાયા હતા. પ્રત્યેકને 30 સેકન્ડ માટે 20 વર્ષીય મહિલાની છબિ જોવાનું કહ્યું, દરેક જૂથ માટે મહિલાઓનાં પરિધાનનો રંગ જુદો-જુદો રાખવામાં આવ્યો હતો લાલ, વાદળ, લીલો કે સફેદ આ અભ્યાસ પછી દરેક વિદ્યાર્થીએ ખૂબ ઓછો સમય આ છબિને જોવામાં સમય વીતાવ્યો અંતમાં આ તમામ જૂથને લાલ ડ્રેસ પરિધાન કરેલ 20 વર્ષીય મહિલાની છબિ બતાવાઈ તો આ તમામ તેમને જોવામાં ઘણો સમય પસાર કર્યો અને તેમને સમય પત્યો તેની સુધ્ધા ખબર ન રહી. આ અભ્યાસ પરથી સંશોધકો એ તારણ પર આવ્યા કે, લાલ રંગના વસ્ત્રો પરિધાન કરેલી મહિલાઓ પુરુષોને વધુને વધુ આકર્ષિત કરી શકે છે.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com