Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 25,2013 05:09:42 AM IST
 

પાક. માટે નહીં જ રમું : સાનિયા

Apr 25, 2012 Sports
 
Tags:   Tennis Sania Mirza comment     E-Mail     Print    
 
Viewed: 1187
Rate: 5.0
Rating:
Read in English
Bookmark The Article


નવી દિલ્હી 25 એપ્રિલ

 પાકિસ્તાન ટેનિસ ફેડરેશને સાનિયા મિર્ઝાને પાકિસ્તાનના ઐસામ-ઉલ-હક સાથે જોડી બનાવવા પ્રસ્તાવ મૂક્યો હતો. સાનિયા મિર્ઝાએ પાકિસ્તાન ટેનિસ ફેડરેશનના આ પ્રસ્તાવનો છેદ ઉડાવી દીધો છે. આ ઉપરાંત સાનિયા મિર્ઝાએ પાકિસ્તાન માટે રમવાના પ્રસ્તાવને ફગાવી દીધો છે. સાનિયા મિર્ઝાએ જણાવ્યું હતું કે મને પાકિસ્તાન ટેનિસ ફેડરેશને અનેક વાર પાકિસ્તાન માટે ટેનિસ રમવા પ્રસ્તાવ મૂક્યો છે. પરંતુ હું કાયમ ભારત માટે જ રમવા માગું છું. નિવૃત્તિ બાદ ઓફર મળશે તો માત્ર ભારતીય પ્લેયરોને જ કોચિંગ આપીશ.

 
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com