Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 22,2013 05:16:03 PM IST
 

ઇન્ડિયા ઓપન : ભારતીયોની આગેકૂચ

Apr 25, 2012 Sports
 
comment     E-Mail     Print    
 
Viewed: 516
Rate: 0
Rating:
Bookmark The Article

નવી દિલ્હી 25 એપ્રિલ

ઇન્ડિયા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભારતે પોતાના અભિયાનની શાનદાર ઢબે શરૃઆત કરી છે. મેન્સ સિંગલ્સના પ્રથમ રાઉન્ડમાં અજય જયરામે સૌરભ વર્માને ૨૧-૧૫, ૧૭-૨૧, ૨૧-૧૧થી જ્યારે કશ્યપ પરુપલ્લીએ બેલ્જિયમના યુહાન તાન સામે ૨૧-૧૧, ૨૧-૧૪થી જીત મેળવી હતી. આ ટુર્નામેન્ટમાં વિજેતા લંડન ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાઇ કરી લેશે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com