Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 20,2013 07:38:06 AM IST
સુદ એકાદશી - નિર્જળા એકાદશી,ગાયત્રી જયંતી
 

મલેશિયામાં ભારતીય મૂળના 12 વર્ષીય બાળકનું અપહણ

Apr 28, 2012 NRI > Rest of World
 
Tags:   Malaysia Indian Boy Kiidnapped comment     E-Mail     Print    
 
Viewed: 405
Rate: 0
Rating:
Read in English
Bookmark The Article


કુઆલમ્પુર, 28 એપ્રિલ

મલેશિયામાં ભારતીય મૂળના 12 વર્ષીય એક બાળકનું તે સમયે અપહરણ કરવામાં આવ્યું જ્યારે તે સ્કુલે જઈ રહ્યો હતો.

નયતી શેમલિન મુદલિયાર પોતાની સ્કુલ મોંટ કેરા ઈન્ટરનેશનલ સ્કુલથી ફ્કત 200 મીટર દૂર હતો, તે સમયે બે લોકોએ તેનું અપહરણ કર્યુ હતુ. ભારતીય જેવા બે લોકો એક કાળા રંગની કારમાં તેને લઈને ફરાર થઈ ગયા. આ સ્કુલમાં અભ્યાસ કરનાર મોટાભાગના  વિદ્યાર્થી એનઆરઆઈ છે. પોલીસે જણાવ્યું કે કારનો નંબર નોંધી લેવાયો છે.



 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com