Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 25,2013 06:46:34 AM IST
 

આગામી જુલાઈ બાદ ઈન્ટરનેટ લેશે વિદાય...!!!

Apr 28, 2012 Offbeat
 
Tags:   Technology Internet Computer PC America Online Hack July FBI comment     E-Mail     Print    
 
Viewed: 4555
Rate: 3.4
Rating:
Read in English
Bookmark The Article

લંડન, તા. 28

તમે તમારા કમ્પ્યૂટરની તપાસ કરજો કે ક્યાંક તમારું કમ્પ્યૂટર ઈફેકટેડ તો નથીને. અમેરિકી તપાસ એજન્સી એફબીઆઈનો દાવો છે કે જો તમારું કમ્પ્યૂટર ઈફેકટેડ હોય તો આગામી માસ જુલાઈથી ઑનલાઈન રહેવા અને કમ્પ્યૂટરને ઈન્ટરનેટથી કનેક્ટ કરવામાં તમને ખૂબ તકલીફ પડી શકે છે.

આ સમસ્યા તે સમયે ઉત્પન્ન થઈ જ્યારે ઈન્ટરનેશનલ હેકર્સે પૂરા વિશ્વમાં રહેલા ઈફેકટેડ કમ્પ્યૂટર્સ પર નિયંત્રણ સ્થાપિત કરવા માટે ઑનલાઈન જાહેરાત અભિયાન ચલાવ્યું છે. એફબીઆઈએ ખાસ પ્રયાસ કરીને મહિનાઓ પહેલાં જ સરકારી કમ્પ્યૂટર્સની મદદથી ઈન્ટરનેટ પર આવી રહેલ વિઘ્નથી બચવા માટે સેફટી નેટ સેટઅપ કર્યું પરંતુ એફબીઆઈએ આને પણ વહેલી તકે બંધ કરવું પડશે.

એફબીએઈ હવે કમ્પ્યૂટર યૂઝર્,ને પોતાની સિક્યુરિટી પાર્ટનર WWW.DCW.ORG પર જઈને જોવા માટે પ્રોત્સાહિત કરી રહી છે કે તેમની સિસ્ટમ ઈફેકટેડ તો નથીને અને આને કઈ રીતે દૂર કરવી. આગામી 9 જુલાઈના રોજ ઈફેકટેડ યૂઝર્સ ઈન્ટરનેટ કનેકટ નહીં કરી શકે. મોટાભાગના લોકોને તો એ પણ ખબર નથી કે તેમનું કમ્પ્યૂટર ઈફેકટેડ છે.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com