દિલ્હી 28, એપ્રિલ
રાજસ્થાન રોયલ્સ માટે રમી રહેલા અજિન્કિય રહાણેએ જણાવ્યું હતું કે ક્રિકેટ શીખવાનું શરૂ કર્યું ત્યારથી જ રાહુલ દ્રવિડ મારો આદર્શ રહ્યો છે. દ્રવિડ મેચ અગાઉ જે પૂર્વતૈયારી કરે છે તેનું અનુકરણ કરવા હું પ્રયાસ કરો છું. દ્રવિડ કરતાં અડધી સિદ્ધિ મેળવી શકીશ તો પણ મારા માટે મોટી કારકિર્દીની સર્વશ્રેષ્ઠ બાબત ગણાશે.