લંડન 28, એપ્રિલ
હોલિવૂડ પોપસ્ટાર રિહાન્ના કહે છે કે, સેક્સ મામલે તેને પૂરતો સંતોષ મળતો નથી. જેના કારણે તે ગીતોને આકર્ષકરીતે રજૂ કરી શકતી નથી. તાજેતરમાં એક બ્રિટિશ ન્યૂઝપેપરને આપેલી મુલાકાતમાં રિહાનાએ સ્વીકાર્યું હતું કે, સેક્સની બાબતમાં તે સંપૂર્ણ આનંદ ઉઠાવી શકતી નથી. હાલમાં જ તેનાં નવાં આલબમ 'વેર હેવ યુ બીનલ્લ માટે તે ટોપલેસ થઈ હતી.
રિહાન્ના કહે છે કે, 'મારાં નવાં આલબમ 'ટોક ધેટ ટોકલ્લમાં તે સ્પષ્ટ થાય છે. લોકો હવે સેક્સ દરમિયાન પાર્ટનરની રુચિ વિશે વિચારે છે, પરંતુ પોતાની રુચિનું ધ્યાન રાખતાં નથી. મારી પાસે ઘણા નોટી આઇડિયાઝ છે, જે મ્યુઝિક દરમિયાન બહાર આવે છે. હું સહજ, હિંમતવાન અને નિર્ભય છું.લ્લ રિહાના સેક્સ વિશે જણાવે છે કે, 'સેક્સ તમને સશક્ત બનાવે છે. મારા માટે સેક્સ એ જ પાવર છે.લ્લ ગ્રેમી એવોર્ડ વિજેતા રિહાના ૨૦૦૯માં ક્રિસ બ્રાઉનથી છૂટી થઈ હતી ત્યાર બાદ જોનાથન રોસ શો સાથે જોવા મળી હતી.લ્લ