Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 26,2013 12:04:45 PM IST
 

એક્ટિંગ કરિયરને કેલી બ્રૂકની અલવિદા

Apr 28, 2012 Entertainment > Hollywood
 
Tags:   Kelly Brook Playboy Hollywood comment     E-Mail     Print    
 
Viewed: 730
Rate: 0
Rating:
Read in English
Bookmark The Article

લંડન 28, એપ્રિલ

'પ્લેબોય'ની ભૂતપૂર્વ મોડલ રહી ચૂકેલી બ્રિટિશ મોડલ, અભિનેત્રી કેલી બ્રૂકે એક્ટિંગ કરિયરને તિલાંજલિ આપી દીધી છે. 'પિરાન્હા થ્રી-ડી' ફેઇમ અભિનેત્રીનું કહેવું છે કે લોસએન્જેલસમાં રહેવું તેના માટે ખૂબ કંટાળાજનક બની ગયું હતું.

"લોસએન્જેલસમાં રહેવાની શરૃઆતમાં મજા આવી પરંતુ હવે કંટાળો આવે છે અને મારે એક્ટિંગ કરિયર આગળ વધારવી હોય તો અમેરિકામાં કાયમી વસવાટ કરવો જ પડે, જે શક્ય ન હોવાથી મેં એક્ટિંગ કરિયર છોડી દીધી છે." તેમ ૩૨ વર્ષીય કેલીએ ઉમેર્યું હતું.

સ્કોટલેન્ડના ભૂતપૂર્વ રગ્બી પ્લેયર થોમસ ઇવાન્સ સાથે ડેટિંગ કરી રહેલી કેલી હાલમાં 'કીથ લેમનઃ ધ ફિલ્મ' નામની બ્રિટિશ ફિલ્મમાં કામ કરી છે, જે એક્ટ્રેસ તરીકે તેની અંતિમ ફિલ્મ બની રહે તો નવાઇ નહીં.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com