સાન્તા : આપણા પંજાબમાં તો હાઉસફુલ ફિલ્મ સહેજ પણ ન ચાલી.
બાન્તા : કેમ
સાન્તા : બધા લોકો 'હાઉસફુલ' બોર્ડ વાંચીને જ ઘરે પાછા જતા રહ્યા
+
સાન્તાના પપ્પા : આજે તારી મમ્મી કેમ ચુપ બેઠી છે?
સાન્તા : પપ્પા, મમ્મીએ લીપગાર્ડ માગી હતી અને મેં ફેવીક્વીક આપી દીધી