Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 22,2013 06:18:22 AM IST
 

મહેન્દ્ર સિંહ ધોની અને ગંભીર આજે આમને સામને

Apr 30, 2012 Sports > IPL 2013
 
Tags:   IPL 5 IPL 2012 Team IPL 2012 News IPL 2012 IPL Indian Premier League 2012 Indian Premier League Chennai Super Kings Kolkata Knight riders comment     E-Mail     Print    
 
Viewed: 486
Rate: 0
Rating:
Bookmark The Article

ચેન્નઈ 30, એપ્રિલ

આઈપીએલ-5માં ગણા પડકારોનો મામનો કરી ચુકેલી ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને સોમવારે પહેલી વખત કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન ગૌતમ ગંભીરના પડકારનો સામનો કરવો પડશે. બે વાર વિજેતા થયેલ ચેન્નઈ ટીમ આ સીઝનમાં ક ખાસ સફળતા મેળવી શકી નથી જ્યારે બીજી બાજું કોલકાતા ધીમેધીમે સેમીફાઈનલ તરફ કદમ વધારતી નજર આવી રહી છે.

બંન્ને ટીમોના પ્રદર્શન પર નજર નાખીએ તો ચેન્નઈએ તેની આગલી મેચમાં નજીકના સ્કોરે હાર માનવી પડી હતી જ્યારે કોલકાતાએ બેંગ્લોરને 47 રનના મોટા અંતરથી હરાવ્યું હતું. ચેન્નઈ સામે સૌથી મોટી સમસ્યા તેના બોલરો છે.

ભલે ટીમ પાસે ફાફ ડુ પ્લેસીસ, એસ બદ્રીનાથ, સુરેશ રૈના, મહેન્દ્ર સિંહ ધોની જેવા મોટા સ્તરના ખેલાડિઓ છે પણ અત્યાર સુધી તેઓ સારુ પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યા છે જ્યારે બીજીબાજુ કોલકાતામાં કેપ્ટન ગૌતમ ગંભીર સારા ફોર્મમાં છે અને બ્રૈડન મૈક્કુલમ, જાક કાલીસ અને મનીષ તિવારી પણ સારા ફોર્મમાં છે
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com