કોતકાતા 30, એપ્રિલ
રોયલ ચેલેન્જર્સ બેંગલોર ફ્રેન્ચાઇઝીના માલિક સિદ્ધાર્થ માલ્યા સાથે બ્રેકઅપ બાદ આગામી દિવસોમાં કોલકાતા નાઇટ રાઇડર્સની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જોવા મળી શકે છે. નાઇટ રાઇડર્સની બ્રાન્ડ એમ્બેસેડર બનવા દીપિકા અને પ્રિયંકા ચોપરા વચ્ચે સ્પર્ધા હતી.