Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 19,2013 02:47:26 AM IST
 

ઈમરાન હાશ્મી બે હિરોઈનો સાથે બોલ્ડ સીનમાં દેખાશે

Apr 30, 2012 Entertainment > Bollywood News
 
Tags:   Emraan Hashmi Shanghai Movie Bollywood Raaz 3 comment     E-Mail     Print    
 
Viewed: 2642
Rate: 4.8
Rating:
Read in English
Bookmark The Article

મુંબઈ 30, એપ્રિલ

હોટ સીન કરવા માટે જાણીતા ઇમરાન હાસ્મી આવનારી નવી ફિલ્મમાં બે-બે અભિનેત્રીઓ સાથે બોલ્ડ સીન કરનાર છે. મળેલી માહિતી મુજબ ઇમરાન હાસ્મી આવનારી ફિલ્મ રાઝ-૩માં બે હિરોઇન ઇશા ગુપ્તા અને બિપાશા બસુ સાથે નજરે પડશે. આ ફિલ્મમાં બન્ને અભિનેત્રીઓ સાથે ઇમરાન હાસ્મી પ્રેમમાં હશે તેમ રજુ કરવામાં આવશે. સુત્રોએ કહ્યું છે કે ફિલ્મમાં કેટલાક ઉત્કૃષ્ટ લવ સિકવન્સ રાખવામાં આવ્યા છે.

વિક્રમ ભટ્ટે માહિતી આપતા કહ્યું છે કે પ્રાથમિક રીતે તેઓ કોઇ ટિપ્પણી કરવા ઇચ્છતા નથી. જો કે ફિલ્મને લઇને ઇમરાન હાસ્મીના ચાહકો ઉત્સુક છે. સેન્સર બોર્ડ પણ જલ્દીથી આ ફિલ્મને મંજૂરી નહીં આપે તેવી શક્યતા છે.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com