Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 21,2013 08:20:03 PM IST
 

આવું કરવાથી વધે છે પીડા:અભ્યાસ

May 01, 2012 Offbeat
 
Tags:   Health Pain Think Study Japan Fear comment     E-Mail     Print    
 
Viewed: 660
Rate: 0
Rating:
Bookmark The Article

લંડન, તા. 01

જો તમને વધુ પીડા થવાની બીકે કે ઈંજેકશનના ડરથી વધુ ડરી ગયા હોવ તો આ અંગે ફરીથી વિચારી લેજો. વૈજ્ઞાનિકોનું માનવું છે કે પીડા માત્ર તમને મસ્તિષ્કમાં થાય છે.

જાપાન અને જર્મનીના કેટલાક શોધકર્તાઓનો દાવો છે કે તેમને કરેલ બે અભ્યાસમાં જોવા મળ્યું કે પીડા, મગજ અને શરીરની વચ્ચે જટિલ પ્રતિક્રિયાનો હિસ્સો છે. એક અહેવાલ પ્રમાણે ઈંજેકકશન લગાવતા સમયે દુખ અનુભવ કરવા અને તેને જોવાથી થતું દર્દ વધુને વધુ પીડા આપતું હોય છે. જ્યારે આની પરથી લક્ષ્ય હટાવાથી કે પીડા વિશે વધુ વિચાર ન કરવાથી દર્દ નથી થતું.

પહેલા અભ્યાસમાં હિરોશિમા યુનિવર્સિટીના એક જૂથે પોતાના પ્રયોગ દરમિયાન 19 લોકોને દુખી, ખુશી અને ભાવનાહીન ચહેરાની છબિઓ દેખાડી હતી. આ પ્રયોગમાં લોકોએ છબિ જોઈને પીડા અંગેના મંતવ્યો રજૂ કર્યા હતા.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com