Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 19,2013 07:19:57 PM IST
 

'કાયાપલટ' તો તમને અહીં જ જોવા મળશે

May 02, 2012 Entertainment > Bollywood News
 
Tags:   Bollywood.Actress Katrina Kaif Kareena kapoor comment     E-Mail     Print    
 
Viewed: 12999
Rate: 5.0
Rating:
Bookmark The Article

મુંબઈ 2, મે

બોલિવૂડમાં આજે ઘણી ટોચની અભિનેત્રીઓ એવી છે, જેમની સુંદરતા તમારી આંખોમાં સમાઈ શકે છે. જો કે તેમાંની ઘણી અભિનેત્રીઓનો ભૂતકાળ સામાન્ય યુવતીઓ જેવો જ છે. જે અભિનેત્રીઓ આજે ફિલ્મોમાં પોતાની અદાઓથી દર્શકોને ઘાયલ કરે છે, તેમાંની ઘણી અભિનેત્રીઓનમી સ્થૂળ કાયા જોઈ તમને નવાઈ લાગશે. સોનાક્ષી સિંહાને જોઈને તો તમને માન્યામાં જ નહીં આવે કે આ 'દબંગ' ની સોનાક્ષી છે. કેટરીનાની હમશકલ ઝરીન ખાન તો તસવીરમાં સાવ જ અલગ દેખાઈ આવે છે.

માત્ર અભિનેત્રીઓ જ નહીં ઘણાં અભિનેતાઓ પણ પોતાની સ્થૂળ કાયામાંથી જીમ તરફ વળ્યાં છે, અને આજે ઘણી યુવતીઓ આવાં અભિનેતાઓ પર ફિદા પણ છે.

કલાકારોની જાડાપણાંમાથી સ્લીમ તરફની સફર જુઓ તસવીરમાં....












































 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com