Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 20,2013 08:54:46 AM IST
સુદ એકાદશી - નિર્જળા એકાદશી,ગાયત્રી જયંતી
 

નાનીથોરીમાંથી દારૂ ઝડપાયો : પૂર્વ સરપંચ સામે ફરિયાદ

May 04, 2012 Ahmedabad > Ahmedabad District
 
comment     E-Mail     Print    
 
Viewed: 678
Rate: 0
Rating:
Bookmark The Article

વિરમગામ, તા.૩

અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના નવા નિમણૂક પામેલા સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ (એસ.પી.) ગગનદીપ ગંભીરની સૂચનાઓને અનુસરતા આપી એલસીબી ટીમે નાની થોરી ખાતે છાપો મારીને એક મકાનમાંથી ૭૫૦ મીલીની વિસ્કી બોટલ કુલ ૭૨ નંગ, ૧૮૦ મી.લી.ની ૪૩૫ નંગ બોટલો મળી કુલ ૫૬૦૨૫નો માલ ઝડપી લીધો હતો.

 ઝડપાયેલો માલ ગગજીભાઇ વાલજીભાઇ કો. પટેલ નાની થોરી ગામના માજી સરપંચ હોવાનું જણાવ્યું હતું. છાપા દરમ્યાન માજી સરપંચ છૂ થઇ ગયા હતા. ત્યારે તાલુકાના મોટી કીશોલ ખાતે સી.આર.રાણા પીએસઆઈએ છાપો મારીને ૧૫ નંગ રકમ સાથે કુલ ૬૨૫૦નો મુદ્દામાલ કબ્જે લઇ બહાદુર જેઠાભાઇ દેવીપૂજક અને નાનીસીંગ કાનજીભાઇ બારીયાને ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ ગામની સીમમાંથી દેશી તથા વિદેશી શરાફ ઝડપાયો હતો.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com